CBSE Class 7 “મહાન વિજ્ઞાની – જગદીશચંદ્ર બોઝ (Mahan vignani-Jagdishchandra bose)” સ્વાધ્યાય -questions-answers

મહાન વિજ્ઞાની – જગદીશચંદ્ર બોઝ

(with meanings)

જગદીશચંદ્ર બોઝ એ ભારત(India)નાં વિજ્ઞાનીઓ(scientist)માં એક(one of) છે . તેમનો જન્મ(born) ઇ . સ .(ઈસવી સન એટલે કે ઈસુના જન્મ પછી – CE Common Era means years after Jesus Christ) ૧૮૫૮(1858)માં ઢાકા(Dhaka)માં થયો હતો. જગદીશચંદ્ર બોઝ બાળપણ(childhood)થી જ ભણવા(study)માં તેજસ્વી(clever) હતાં . તેમણે પ્રાથમિક(primary) શિક્ષણ(education) ગામમાં જ લીધું . ત્યારપછી આગળ(further) અભ્યાસ(study) કરવા તે કલકત્તા ગયા ત્યાં કલકત્તામાં સ્નાતક(graduation)ની ડીગ્રી(degree) પ્રાપ્ત(achieved) કરી તે વિદેશ(foreign) ગયા . ઈંગ્લેન્ડ(England)માં તેમણે વનસ્પતિશાસ્ત્ર(botany)ની ઉચ્ચ(high) પદવી(degree) પ્રાપ્ત કરી . બાદમાં તે ભારત પાછા ફર્યા(return) . ભારતમાં તે કલકત્તાની એક સાયન્સ કૉલેજમાં પ્રાધ્યાપક(proessor) બન્યા . તેઓને સ્વામી વિવેકાનંદે માર્ગદર્શન(guidance) પૂરું પાડ્યું હતું .

એ સમય(time)માં ભારત દેશમાં બ્રિટીશરોનું રાજશાસન(rule) ચાલતું હતું . બ્રિટીશ સરકાર(government) ભારતનાં વૈજ્ઞાનિકો(scientists)ને આગળ પ્રગતિ(progress) કરવા કોઈ સગવડ(facilities) આપતાં ન હતાં , એટલે જગદીશચંદ્રએ પોતાના ઘરમાં જ એક નાની પ્રયોગશાળા(laboratory) બનાવીને વિજ્ઞાનનાં પ્રયોગો(experiment) શરૂ કર્યા .

જગદીશચંદ્રએ વિજ્ઞાનના પ્રયોગોથી એ સિદ્ધ(prove) કરી બતાવ્યું કે , ‘ વનસ્પતિ(tree)માં પણ જીવ(life) છે . ’ વનસ્પતિ પણ સુખદુ:ખની લાગણી(feelings) અનુભવી(feel) શકે છે .

તેમણે કલકત્તામાં ‘ બોઝ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ‘ ની સ્થાપના(established) કરી . આમ જગદીશચંદ્ર વિજ્ઞાનની નવી નવી શોધો(invention) જીવનભર(lifetime) કરતાં રહ્યાં . ઈ . સ . ૧૯૩૭(1937)ની ૨૩(23)મી નવેમ્બરે ભારતના આ મહાન વિજ્ઞાનીનું અવસાન(death) થયું .

જગદીશચંદ્ર બોઝની અદ્દભુત શોધો .
  • જે . સી .(J.C. – Jagdishchandra bose) બૉઝે સિદ્ધ(prove) કર્યું કે – વનસ્પતિમાં વિદ્યુત(electricity) પસાર(pass) કરો તો તે તે ચિડાય(irritated) છે .
  • વનસ્પતિને સ્પર્શ(touch) કરો તો તે – પ્રતિક્રિયા(reaction) આપે છે .
  • વનસ્પતિને કાપો(cut) તો તે વેદના(pain) અનુભવે(feel) છે .
  • વનસ્પતિને ઝેરી(poisonous) દવા(medicine) યા(or) ઇજેક્શન આપો તો તે વેદના અનુભવે છે , ક્યારેક મૃત્યુ(death) પણ પામે છે .
  • વનસ્પતિનાં કોષો(cells) પણ આપણા હૃદય(heart)નાં કોષો(cells)ની માફક(like) વિસ્તાર(expansion) યા(or) સંકોચન(contraction) પામે છે .
  • વનસ્પતિ તરસ(thirst) સહન(tolerate) છે , આપણે પાણી માટે તરસ્યા(thirsty) હોઈએ , જયારે વનસ્પતિ હવા(air) અને સુર્યપ્રકાશ(sunlight) માટે તરસે છે.

જે . સી . બૉઝે એવા સાધનો(equipment)ની પણ શોધ(invention) કરી છે , જે વનસ્પતિની તેમની શોધોની માપણી(measure) કરી શકે .

જે . સી . બૉઝે એ પણ સિદ્ધ કર્યું છે કે વિજ્ઞાનીઓ પણ ઈશ્વર(god) અને ધર્મ(religion)માં માને છે તથા વિજ્ઞાન(science) દ્વારા(by) મનુષ્યો(human beings) માટે અદ્ભુત(miraculous) ચીજો(things) શોધી(discovered) .

સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોનાં જવાબ મુદ્દાસર ઉત્તર લખો .

૧ . જગદીશચંદ્ર બૉઝની શૈક્ષણિક માહિતી આપો .
જગદીશચંદ્ર બોઝ બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતાં . તેમણે પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું . ત્યારપછી આગળ અભ્યાસ કરવા તે કલકત્તા ગયા ત્યાં કલકત્તામાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી તે વિદેશ ગયા . ઈંગ્લેન્ડમાં તેમણે વનસ્પતિશાસ્ત્રની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી .

૨ . જગદીશચંદ્ર બોઝનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું ?
જગદીશચંદ્ર બોઝનો જન્મ ઇ . સ . ૧૮૫૮માં થયો હતો અને ઈ . સ . ૧૯૩૭ની ૨૩મી નવેમ્બરે તેમનું મૃત્યુ થયું.

૩ . જગદીશચંદ્ર બોઝની મુખ્ય શોધો વિશે વિસ્તારથી જણાવો .
જગદીશચંદ્ર બોઝની અદ્દભુત શોધો .

  • વનસ્પતિમાં વિદ્યુત પસાર કરો તો તે તે ચિડાય છે .
  • વનસ્પતિને સ્પર્શ કરો તો તે – પ્રતિક્રિયા આપે છે .
  • વનસ્પતિને કાપો તો તે વેદના અનુભવે છે .
  • વનસ્પતિને ઝેરી દવા યા ઇજેક્શન આપો તો તે વેદના અનુભવે છે , ક્યારેક મૃત્યુ પણ પામે છે .
  • વનસ્પતિનાં કોષો પણ આપણા હૃયનાં કોષોની માફક વિસ્તાર યા સંકોચન પામે છે.
  • વનસ્પતિ હવા અને સુર્યપ્રકાશ માટે તરસે છે.
નીચે આપેલા વિધાનો માટે કારણો આપો .

૧ . જગદીશચંદ્રએ પોતાના ઘરમાં જ પ્રયોગશાળા સ્થાપી પ્રયોગો શરૂ કર્યા .
એ સમયમાં ભારત દેશમાં બ્રિટીશરોનું રાજશાસન ચાલતું હતું . બ્રિટીશ સરકાર ભારતનાં વૈજ્ઞાનિકોને આગળ પ્રગતિ કરવા કોઈ સગવડ આપતાં ન હતાં , એટલે જગદીશચંદ્રએ પોતાના ઘરમાં જ એક નાની પ્રયોગશાળા બનાવીને વિજ્ઞાનનાં પ્રયોગો શરૂ કર્યા .

૨ . જગદીશચંદ્ર ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા .
જગદીશચંદ્ર બોઝ બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતાં . તેમણે પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું . ત્યારપછી આગળ અભ્યાસ કરવા તે કલકત્તા ગયા

નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો .

૧ . જગદીશચંદ્ર એ ઈંગ્લેન્ડમાં વનસ્પતિશાસ્ત્ર માં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી .
૨ . જગદીશચંદ્ર એ સિદ્ધ કર્યું કે વનસ્પતિ માં પણ જીવ છે .
૩ . જગદીશચંદ્ર એ કલકત્તામાં બોઝ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ની સ્થાપના કરી .
૪ . વનસ્પતિમાં વિદ્યુત પસાર કરો તો તે ચિડાય છે.
૫ . સ્વામી વિવેકાનંદ એ જગદીશચંદ્રને માર્ગદર્શન આપ્યું .
૬ . વનસ્પતિને કાપો તો તે વેદના અનુભવે છે .
૭ . વનસ્પતિ હવા અને સૂર્યપ્રકાશ માટે તરસે છે .

નીચેના વાક્યો સાચાં છે કે ખોટાં તે જણાવો .

૧ . વનસ્પતિ પણ સુખદુ:ખની લાગણી અનુભવી શકે છે .✔️
૨ . વનસ્પતિના કોષો મગજનાં કોષોની માફક વિસ્તાર યા સંકોચન પામે છે . X
૩ . વનસ્પતિને સ્પર્શ કરો તો તે પ્રતિક્રિયા આપે છે .✔️
૪ . વનસ્પતિ હવા માટે તરસે છે .✔️
૫ . જગદીશચંદ્ર એ પોતાના ઘરમાં જ હૉસ્પિટેલ બનાવી .X

નીચેના રૂઢિપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો .

૧ . માર્ગદર્શન આપવું – સલાહ આપવી .
રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને માર્ગદર્શન આપ્યુ .

૨ . પ્રતિક્રિયા આપવી – પ્રતિસાદ/જવાબ આપવો .
વનસ્પતિને સ્પર્શ કરો તો તે પ્રતિક્રિયા આપે છે .

નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો .
  • બ્રીટિસર – બ્રિટીશર
  • સીધ્ધ – સિદ્ધ
  • ઈનસ્ટીટયુટ – ઇન્સ્ટીટ્યૂટ
  • માગ્રદરસન – માર્ગદર્શન
  • ઈનજેકસન – ઈન્જેકશન
  • વીદયૂત – વિદ્યુત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *