CBSE Std 8 Gujarati માનવનું પ્રાણી પ્રત્યેનું વર્તન(manavnu prani prtyenu vartan)-translation-સ્વાધ્યાય-પ્રશ્ન-જવાબ

Gujarati (CBSE) માનવનું પ્રાણી પ્રત્યેનું વર્તન (with meanings) એક વાર જંગલ (forest) માં કોઈ માનવી (man) એ વાઘ (tiger) ને પકડીને પાંજરા (cage) માં પુરી દીધો હતો. એક સજ્જન (gentleman) ત્યાંથી પસાર (passing) થયો હતો. તેને રહેમ (mercy) આવી. તેણે વાઘને પાંજરામાંથી છોડાવ્યો વાઘે છલાંગ(leap) લગાવી માણસને પકડી લીધો.તે માણસે …

🔍 Explore